લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ

“બાજીરાવ-મસ્તાની”
January 4, 2016
“એરલીફ્ટ”
January 26, 2016

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ

dav

નીવારોઝીન રાજકુમારની શરુ કરેલી આ વાર્તાએ અનેક રેકોર્ડ્સ સર્જ્યા. રમત રમતમાં અંતાક્ષરીની જેમ શરુ કરેલી આ વાર્તાની કડીમાં એક પછી એક લોકો જોડતા જ ગયા અને બની ગઈ આખી મોટી સાંકળ જેવડી કથા કડીની વાર્તા.

અલગ અલગ શહેર, રાજ્ય અને દેશમાં વસતા ગુજરાતી લોકો કે જેઓ રેગ્યુલર લેખકો નથી એવા લોકોએ મળીને આ આખી વાર્તા ફક્ત ફેસબુકના માધ્યમની ઓળખાણથી લખી અને રેકોર્ડ્સની હારમાળા સર્જી ગઈ. અનેક ન્યુઝપેપર અને સમાચારોમાં ચમક્યા પછી આખરે “લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ”ના લોકોએ આ વાત ધ્યાનમાં લીધી અને આખરે દરેક માણસના એક સ્વપ્ન સમાન આ સર્ટીફીકેટ આખરે દરેક લેખકને પોતાની મહેનતનું ફળ આપી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *