August 14, 2017

હેપી ઈન્ડીપેન્ડંસ ડે

ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. રિષભની સગાઇ નક્કી થવાની હતી. અઢાર છોકરીઓ જોયા બાદ આખરે રિષભને પોતાની પસંદની છોકરી મળી ચુકી હતી તેથી તે ખુબ જ ખુશ […]
July 14, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૩

નિશીથ અને કાયા બંને હવે પોતાની જાતને કોસી રહ્યા હતા. જિંદગીમાં પહેલીવાર કોઈ કેસમાં પોતે જ ફસાઈ ગયા હતા. આટલા સફળ પોલીસ ઓફિસરની સામે બે લોકો […]
July 13, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૨

“આખરે એવું તો શું વસ્તુ હોઈ શકે જે અંબરે રોનિતને કુરિયરથી મોકલી હોય ?”, ઉર્વીલ વિચારી વિચારીને હવે જાણે પાગલ થઇ ગયો હતો. “પણ તું કહે […]
July 12, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૧

હયાતી આખા ઘરમાં ક્યાય પણ નીકળવાનો રસ્તો શોધવા માટે વલખા મારી રહી હતી એટલામાં જ ઘરનો લેન્ડલાઈન વાગ્યો. હયાતીએ ફટાફટ દોડીને ફોન ઉપાડ્યો અને સામેની લાઈન […]
July 11, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૦

કોઈએ સાચું જ કહ્યું છે, “સત્યના હંમેશા ૩ રૂપ હોય છે. ૧.) પોતાનું સત્ય ૨.) સામેવાળાનું સત્ય ૩.) જે હકીકતનું સત્ય છે તે સત્ય. પરંતુ હયાતીના […]
July 10, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૯

અંબરનું મૃત શરીર જોઇને ઉર્વીલ તો થોડીવાર માટે હેબતાઈ ગયો હતો. ત્યાને ત્યાં જ ફસકાઈ પડ્યો. જોરજોરથી પોક મુકીને રડવા લાગ્યો. તેની સાથે સવારે અંદર આવેલા […]
July 7, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૮

ઉર્વીલનો મેસેજ પહેલા પહોચી ગયો અને હયાતી હજુ સેન્ડ કરવા જાય ત્યાં જ ઉપર નોટીફીકેશન બ્લીંક થયું અને હયાતીની આંગળીઓ અટકી ગઈ. આખરે એક ઘાત ઉર્વીલ […]
July 6, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૭

ઉર્વિલની દલીલ પણ યોગ્ય હતી આથી હયાતીએ બીજું કશું કહ્યા વગર બાય કહ્યું પણ ઘરમાં જતી હતી ત્યાં જ ઉર્વિલે તેને સાદ પાડીને રોકી અને દોડતો […]
July 5, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૬

ઉર્વિલના સારા નસીબ એ હતા કે હયાતીએ ઉર્વિલનો હાથ પકડ્યો હતો ત્યારે અંબરનું ધ્યાન નહોતું. તેમ છતાંય અંબરનો ગુસ્સો તો સાતમા આસમાને જ હતો કેમ કે […]
July 4, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૫

રોનિત અંબરનો ફોટો જોઈને જાણે શોકમાં ડૂબી ગયો હોય અને ધીમેથી બોલ્યો “અંબર ત્રિવેદી” ઉર્વિલને લાગ્યું કે રોનિત કદાચ તેનું નામ બોલ્યો આથી તેણે પૂછ્યું, “શું […]
July 3, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૪

બરાબર એ જ સમયે ઉર્વીલે માર્ક કર્યું કે તે જે છોકરીને જોઈ રહ્યો છે તે અંબર જેવી જ દેખાતી કોઈ બીજી છોકરી છે. આથી તેને પોતાના […]
April 28, 2017

બાહુબલી ૨ : ધ કન્ક્લ્યુઝન

આખરે ૨ વર્ષથી જે સવાલ લોકોના મગજને કોરી ખાતો હતો એનો જવાબ રાજામૌલીએ આપી જ દીધો. કે શું કામ કટપ્પાએ બાહુબલીને માર્યો હતો ? પણ અહિયાં […]

લેખક વિશે


રવિ યાદવ એટલે ૨૫ વર્ષનો લોહીમાં તરવરાટ ધરાવતો નવયુવાન. તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસેનું વાવડી ગામ છે જ્યા ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૨ ના રોજ તેનો જન્મ થયો અને તેનો ઉછેર ભાવનગર શહેરમાં થયો.

ભણવામાં ખુબ જ હોશિયાર એવા રવિનું મૂળ સ્વપ્ન તો એક સફળ ચાર્ટર્ડ એકાન્ટન્ટ બનવાનું હતું પરંતુ નસીબની ગાડી કશેક બીજે જ દોડી રહી હતી. ૧૨માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને તેણે ચાર્ટર્ડ એકાન્ટન્ટનો કોર્સ જોઈન કર્યો અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ શરુ જ હતું. દિવસ રાત એક કરીને કરેલા સંઘર્ષના પરિણામે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલ રવિનું નસીબ એવું તે પલટાયું કે રાતોરાત દુબઇમાં નોકરી નક્કી થઇ અને બધું જ ભણવાનું ......